

searchBuy Eco-Friendly Decoration

Founder's Profile

Allka Shah, Passing out as a graduate in science, fate put me in to diverse activities like editorial and publishing of a financial weekly.
ગુજરાતી
ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તી એટલે શું?
શાડૂની માટીથી બનાવેલી મૂર્તીઓને ઇકો ફ્રેન્ડલી મૂર્તીઓ કહેવાય છે. જેનાથી પર્યાવરણને કોઇપણ પ્રકારનું નુકશાન
થતું નથી. તે ઉપરાંત તેના ઉપર જે રંગ વાપરવામાં આવે છે તે લેડ અને મરક્યુરી જેવા ઝેરીલા દ્રવ્ય પદાર્થથી મુક્ત
હોય છે એટલે આ મૂર્તીઓને ઇકો ફ્રેન્ડલી મૂર્તી કહી શકાય. જ્યારે એનું પાણીમાં વિસર્જન થાય ત્યારે માટી પુરી રીતે
ઓગળી જાય અને નદી અને સમુદ્રના જીવોને આનાથી નુકશાન થતુ નથી, એટલા માટે માટીથી બનાવેલ મૂર્તીઓથી
જ ઘરમાં આરાધ્યદેવની પધરામણી કરવી ઉતમ છે.
આધ્યાત્મિક દ્રષ્ટિકોણ
શા માટે ગણેશ ઉત્સવના પર્વમાં માટીથી બનેલ મૂર્તીઓનો વપરાશ કરવો જોઈએ?
આપણે જ્યારે ગણેશ ભગવાનની મૂર્તીનું ઘરમાં આહવાન કરીને સ્થાપના કરીએ છીએ. ધૂપ ચંદન અને લાડુનો ભોગ
ધરાવીને એમની મહેમાનગતિ કરી પ્રસન્ન કરવાની કોશીશ કરતા હોઇએ છીએ. સ્થાપના
કરેલી મૂર્તીઓનું વિસર્જન કરતા હોઇએ ત્યારે મૂર્તીઓનું પુરેપુરી રીતે વિસર્જન થવું જોઇએ એ શાશ્ત્રોક્પ્રથા છે,
અને શાડૂમાટીની બનાવેલી મૂર્તીઓનો બીજો ફાયદો એ થાય છે કે તેની પ્રકૃતિ એકદમ ઠંડા પ્રકારની હોય છે એટલે તે
આપણા ઘરની નેગેટીવ ઉર્જા શોષી લે છે અને પોઝીટીવ ઉર્જા પ્રસરાવે છે.
પ્લાસ્ટર ઓફ પેરીસ, થર્મોકોલ ડેકોરેશન અને પ્લાસટીકના વપરાશથી પર્યાવરણને નુકશાન થાય છે. પ્લાસ્ટર ઓફ
પેરીસથી બનાવેલ મૂર્તીઓ પણ પર્યાવરણને નુકશાન થાય કરે છે અને વિસર્જન કર્યા પછી મૂર્તી પુરેપુરી રીતે પીગળતી
નથી અને મૂર્તીઓના અલગ અંગો નદી અથવા સમુદ્ર કિનારે ફેલાવાથી ખુબજ દર્દનાક દ્રશ્યો સર્જાય છે. આ દ્રષ્ટિથી
આપણે આપણા આરાધ્ય દેવતાનું અપમાન કરતા હોઇએ તેમ મનાય.
EXHIBITION CUM DELIVERY CENTERS
NORTH MUMBAI
VILE PARLE - Exhibition Open
Mrs Rashmi ( 11.00am - 7.00pm ) - Tel: 9892618372 / 8452070822
Mahila Adhar Kendra
Ground Floor Baba Gawde Hospital (Back side)
Opp. Vile Parle Station East
KANDIVALI WEST
Mrs Megna - Tel: 9768826717
Mahila Adhar Kendra
Mahavir Nagar
Near Sachin Tendulkar Gymkhana
SOUTH MUMBAI
Ravindra Natya Mandir
Prabhadevi, Near Siddhivinayak Temple - Pickup & Exhibition on 11th and 12th Sept 2018.
DELIVERY PICKUP CENTERS
CENTRAL MUMBAI - Only Pickup
GHATKOPAR CENTER
Center 1: Mrs Minal - 9323182638, RATAN Bldg, Opp One Up Show Room, Bhaveshwar Raod, Ghatkopar East, Next to State Bank of India.
Book Online & Collect Facility Available at Mumbai Only.
Be Eco-friendly 2018 Initiative Supported by:-



Promoted by:-

EcoGanesha. All Rights Reserved. Web Solutions by Nashsites